ડિજિટલ / PhonePe એપનું કદ વધ્યું અધધ 5 અબજ ટ્રાન્સેક્શન ; 1 વર્ષમાં 5 ગણી વૃદ્ધિ

Phone Pe concludes 5 billion transactions 5 times in one year

PhonePe એપ એક UPI પેમેન્ટ ઈ વોલેટ છે. આ એપના ભારતમાં તોતિંગ 17 કરોડ 50 લાખ યુઝર્સ છે જયારે દેશના 15 કરોડ જેટલા બેન્ક એકાઉન્ટ્સ PhonePe એપ સાથે લિંક થયેલા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ