Ek Vaat Kau / વિશ્વની સૌથી સફળ કોરોનાની રસી શું આ એક કારણથી ભારતને નહીં મળે

કોરોના મહામારી વચ્ચે વિશ્વ માટે રાહતના સમાચાર છે એ છે કે, ફાર્મા કંપની ફાઇઝરની કોરોના રસી ક્લિનિકલ ટ્રાયલ્સમાં 90 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. જોકે વિશ્વની સૌથી સફળ આ કોરોનાની રસી કદાચ ભારતને તાત્કાલિક નહીં મળે. આ અંગે વધુ જાણો EK Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ