ઈંધણ ભાવ / ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ભડકો, ગીર સોમનાથ બાદ હવે આ જિલ્લામાં પણ 100 રૂપિયાને પાર પહોંચ્યું ઈંધણ

Petrol prices skyrocket in Gujarat, after Gir Somnath, now fuel has crossed Rs 100 in this district too

ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.22 પૈસા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 98.38 રૂપિયા પતિ લિટર જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ