માઠા સમાચાર / ...તો સીધા 15 રૂપિયા વધી જશે પેટ્રોલના ભાવ ? યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલમાં લાગી 'આગ'

 petrol pric diesel rate today 2nd march 2022 crude oil crosses 110 dollar

રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ આક્રમક થવાની સાથે જ ક્રૂડ ઓયલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેનાથી ભારતીય બજારમાં પણ તેની માઠી અસર વર્તાશે, જેમાં 15 રૂપિયા સુધીનો વધારો આવવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ