રાહતના એંધાણ / વિધાનસભા ચૂંટણી ટાણે ગુજરાતની જનતાને મળી શકે છે મોટી રાહત, આટલાં રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે પેટ્રોલ

Petrol disel prices will fall by 2 rs before gujarat elections

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે ત્યારે ચૂંટણી પહેલા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં ઘટાડો થવાની સંભાવના છે કારણકે રિટેલર્સને મળનારા માર્જિન હવે પોઝિટિવ થયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ