ભાવ વધારો / દરેક રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું ઈંધણ

petrol diesel price increased today 05 october 2021 crude oil fuel rate hiked

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અનુસાર ઈંધણના ભાવમાં વધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 102.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ