રિપોર્ટ / પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સરકાર વધારો કરવાની કરી રહી છે વિચારણાઃ દાવો

petrol and diesel price hike government will collect fund to fight to coronavirus

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તરફથી કોરોના વાયરસના સંકટને લઇને સુસ્તીમાં જોવા મળી રહેલી અર્થ વ્યવસ્થાને સંભાળવા માટે કેટલાક મહત્વના પગલાઓનું એલાન કરી શકે છે. નાણા વિધેયક પર ચર્ચાના જવાબ દરમિયાન નાણા મંત્રી તરફથી કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ