Petrol-Diesel Price / પેટ્રોલ-ડિઝલના વધતાં ભાવ વચ્ચે સામાન્ય માણસને સે'જ અમથી રાહત, જાણો કેટલો થયો ભાવ

Petrol and diesel both became cheaper by 15 paise

સતત મોંઘા થતાં પેટ્રોલ ડીઝલના કારણે સામાન્ય માણસ પરેશાન છે પરંતુ હવે તેને સામાન્ય રાહત મળી છે. આજે ડિઝલ અને પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ