હાલાકી / કુનાલ કામરાને કારણે આ અભિનેત્રીને ઍરપોર્ટ પર હેરાન થવું પડ્યું, કારણ જાણીને હસવું આવશે

people stairing at kritika kamra in flight kunal kamra arnab goswami effect

બોલીવૂડની અભિનેત્રી કૃતિકા કામરા જ્યારે એક ફ્લાઈટમાં બેસવા ગઈ ત્યારે લોકો તેમને તાકી તાકીને જે રીતે જોઈ રહ્યા હતા જેને કારણે આ અભિનેત્રીએ હેરાન થવું પડ્યું છે. અભિનેત્રીને સમજમાં જ ન આવ્યું કે લોકો તેને શા માટે આ રીતે જોઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ