બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / people of these 4 zodiac signs impress anyone can win hearts gemini leo libra capricorn

જ્યોતિષ જ્ઞાન / આ 4 રાશિના જાતકો ચપટી વગાડતા જ સામેવાળાને કરી નાખે છે ઈમ્પ્રેસ, પળભરમાં જીતી લે છે દિલ

Premal

Last Updated: 06:00 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકોમાં ગજબનુ આકર્ષણ હોય છે. આવા જાતકો વાતચીત કરવાની કલામાં નિપુણ હોય છે અને જલ્દીથી લોકોને પોતાના મિત્ર બનાવી લે છે.

  • આ રાશિના જાતકો હોય છે ખૂબ બુદ્ધીશાળી
  • વાતચીત કરવાની કલામાં હોય છે પારંગત
  • પળભરમાં લોકોનુ જીતી લે છે દિલ 

આ રાશિના જાતકો દિલ જીતવામાં હોય છે માહેર

દરેક રાશિના જાતકોમાં કઈકને કઈક વિશેષતા આવશ્ય હોય છે. જ્યાં મેષ રાશિના જાતકો નિડર અને સાહસિક સ્વભાવના હોય તો મિથુન રાશિના જાતક બુદ્ધીમાન હોય છે. પરંતુ અમુક રાશિઓના જાતકો એવા હોય છે, જે કોઈ પણ વ્યક્તિને ચપટી વગાડતા જ ઈમ્પ્રેસ કરી લે છે, આવા જાતકો દિલ જીતવામાં માહેર હોય છે. 

મિથુન રાશિ

મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. બુધ ગ્રહનો પ્રભાવ આ રાશિના જાતકોની બોલવાની કલામાં માહેર હોય છે. આ રાશિના જાતકો હસમુખ સ્વભાવના હોય છે. તેઓનુ સેન્સ ઑફ હ્યુમર ખૂબ સારું હોય છે. મિથુન રાશિના જાતકો એક નજરમાં કોઈ પણ વ્યક્તિને પોતાના દીવાના બનાવી લે છે. તેઓ ખૂબ મિલનસાર સ્વભાવના હોય છે.

સિંહ રાશિ 

સિંહ રાશિના જાતકો મજબૂત વ્યક્તિત્વના હોય છે. તેમની આ અદા લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે. સિંહ રાશિના જાતક જ્યાં પણ જાય છે ત્યાં પોતાની છાપ છોડીને આવે છે. આ લોકો ખૂબ સોશિયલ હોય છે. તેઓ પહેલી મુલાકાતમાં જ કોઈ પણ વ્યક્તિને ઈમ્પ્રેસ કરી લે છે. સમાજમાં તેમનુ ખૂબ માન-સન્માન હોય છે. 

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે. શુક્રના પ્રભાવને કારણે આ રાશિના જાતકો સૌમ્ય સ્વભાવના હોય છે. તુલા રાશિના જાતકોની પર્સનાલિટી ખૂબ આકર્ષક હોય છે. આ રાશિના યુવાનો જલ્દી યુવતીઓનુ દિલ જીતી લે છે. આ રાશિના યુવાનો તરફ સરળતાથી લોકો આકર્ષિત થઇ જાય છે. આ રાશિના જાતકોની આંખોમાં ખૂબ આકર્ષણ હોય છે. 

મકર રાશિ

આ રાશિના જાતકો પ્રફુલ્લિત સ્વભાવના હોય છે. લોકોને પોતાની તરફ કેવીરીતે આકર્ષિત કરવા આ વાત તેઓ બખૂબી જાણે છે. તેઓ ખૂબ મહેનતુ અને મગજથી તેજ હોય છે. આવા જાતકો જ્યાં પણ જાય છે ત્યાં લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. તેમનો સ્વભાવ કેરિંગ હોય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ