અંબાજી / C.R.પાટીલની રેલીમાં ફરીથી જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો, સૌરાષ્ટ્રથી શીખ કેમ ન લીધી ?

સી.આર.પાટીલની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર બની ગઇ છે. કોરોનાના સંકટમાં સૌરાષ્ટ્ર જેવા જ દ્રશ્યો અંબાજીમાં પણ જોવા મળ્યાં. કોવિડ-19ના નિયમોનો સરેઆમ ભંગ થયો જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ