ભક્તોનું ઘોડાપૂર / VIDEO: 9માં નોરતે પાવાગઢ શીખર પર હકડેઠઠ ભીડ જોવા મળી, પગથિયાં પર ખીચોખીચ જનમેદની

Pavagadhs Mahakali temple devotees Navratri darshan Gujarat

નવરાત્રીના આઠમા નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ હતું. શક્તિપીઠ પાવગઢ ખાતે ભીડનો વીડિયો વાયરલ થયો છે. ડુંગરના દાદર લાખો ભક્તોથી ખચોખચ ભરેલા જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ