રાજકારણ / પાટીદાર જ હશે ગુજરાતના નવા મુખ્યમંત્રી? જુઓ કોનું નામ ચાલી રહ્યું છે સૌથી આગળ 

Patidar will be the new Chief Minister of Gujarat?

નવા મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી પ્રબળ શક્યતાઓ જોર પકડી રહી છે. સત્તાવાર રીતે આજે બપોરે મળનારી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે

બ્રેકિંગ ન્યૂઝ