કમાણી / શાહરુખ ખાનની 'પઠાન' નો સાઉથમાં પણ દબદબો, કેરળના કલેકશને સર્જ્યો બૉલીવુડમાં રેકોર્ડ

'Pathan' broke the record of Aamir Khan's 'Dangal'

4 વર્ષ પછી હીરો તરીકે મોટા પડદા પર પરત ફરેલા શાહરૂખે 'પઠાન' સાથે બોક્સ ઓફિસના દરેક જૂના રેકોર્ડને પડકાર ફેંક્યો છે. ફિલ્મ 'પઠાન' માત્ર શાહરૂખની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ નથી તે 11 દિવસમાં બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ પણ બની ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ