હોબાળો / AC તો સરખું કરાવો, આ શું છે...: સુરતમાં પેસેન્જરોએ 2 કલાક રોકાવી ટ્રેન, ટપકતાં પાણીથી નારાજગી

Passengers stopped the train at Surat railway station dripping water from the AC

સુરતમાં પેસેન્જર્સે હોબાળો મચાવીને બિકાનેર-યશવંતપુર ટ્રેન બે કલાક સુધી રોકી રાખી, એસી ખરાબ થયુ હોવાથી નોંધાવ્યો વિરોધ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ