ધર્મ / આવતીકાલે પાપમોચની એકાદશી: જાણો પૂજા વિધિના શુભ મૂહુર્તથી લઇને વ્રત કથા અને તેના માહાત્મ્ય વિશે

Papmochani Ekadashi 2023 tomorrow know auspicious moment of the puja ritual to the Vrat Katha and its significance

પાપમોચની એકાદશીનું વ્રત 18 માર્ચ શનિવારે છે. આ વર્ષે ચૈત્ર માહના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. જાણો પાપમોચની એકાદશી વ્રત કથા વિશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ