પંચાયત ચૂંટણી / ગુજરાતમાં પંચાયતની ચૂંટણી: સરપંચ માટે રવિવારે મહા મતદાન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

Panchayat elections in Gujarat: General polls for Sarpanch on Sunday, final op given to preparations

રાજ્યભરમાં ગ્રામપંચાયત અને સરપંચની ચૂંટણી માટે આવતી કાલે થનાર મતદાન માટે તૈયારી શરૂ. બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતો માટે કુલ 1,877 ઉમેદવારો વચ્ચે જંગ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ