યુદ્ધ / 33 આતંકીઓને ઠાર કરીને મિલિટરી સેન્ટર છોડાવ્યું પાકિસ્તાની સેનાએ, બે જવાનના પણ મોત

pakistan starts action to end hostage situation in khyber pakhtunkhwa bannu against taliban, 2 pak commando died

પાકિસ્તાને ટીટીપીનાં કબ્જાથી પોતાના ઓફિસરોને છોડાવા માટે મિલિટ્રી ઓપરેશન કર્યું છે. બન્નુ સ્થિત કાઉન્ટક ટેરિરિઝમ સેન્ટરથી ધુમાડો ઊડતો દેખાઇ રહ્યો છે અને થોડાં-થોડાં સમયે ગોળીબારી થઇ રહી છે. પાકિસ્તાની સેનાએ તમામ આતંકીઓને ઢેર કરી દીધાનો દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ