રિ-ટેલિકાસ્ટ / PM મોદી અને 'રામાયણ'ના નિર્ણયોની નકલ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈમરાન ખાને આપ્યા આ આદેશો

Pakistan Pm Imran Khan Copies Pm Modi Indian Shows Ramayan And Launches Turkish Drama

દેશમાં લોકડાઉનની ઘોષણાં થતાં દૂરદર્શન પર 80-90ના દાયકાના સુપરહિટ શોઝનું રિ-ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આ શોઝને જબરદસ્ત વ્યૂઅરશિપ મળી રહી છે. જોકે, હવે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ આપણાં દેશની દેખાદેખી શરૂ કરી દીધી છે. તેમણે પાકિસ્તાનના લોકોથી રમઝાનના મહિનામાં પીટીવી પર આવતા એક્શન પેક્ડ તુર્કીના એક સીરિયલ 'દિરિલીઃ એર્તુગરલ' જોવાની અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ