કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સ્યૂલર એક્સેસ આપવાથી પાકિસ્તાનનો ઇનકાર | pakistan ministry of foreign affairs says there would be no second consular access to kulbhushan jadhav

પાકિસ્તાન / કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સ્યૂલર એક્સેસ આપવાથી પાકિસ્તાનનો ઇનકાર

pakistan ministry of foreign affairs says there would be no second consular access to kulbhushan jadhav

પાકિસ્તાને જેલમાં બંધ કુલભૂષણ જાધવને બીજી વાર કોન્સ્યૂલર એક્સેસ આપવાથી ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફેસલે કહ્યું કે કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સ્યૂલર એક્સેસ મળશે નહીં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ