પાકિસ્તાન / ઇમરાન ખાનની વેબસાઇટ પર PoKને બતાવ્યો ભારતનો ભાગ, સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

pakistan imran khan government website news update on pakistan occupied kashmir pok as a part of india

પાકિસ્તાન સરકારે કોરોના વાયરસની જાણકારી આપવા માટે એક વેબસાઇટ બનાવી છે. તેમા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને ભારતનો ભાગ દર્શાવ્યો છે. પાકિસ્તાન થોડા સમય સુધી પીઓકે પર પાકિસ્તાન પોતાનો અધિકાર દર્શાવતુ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ