સાર્ક બેઠક / પાકિસ્તાનનું નવું ધતિંગ, ભારતીય વિદેશમંત્રી સાર્ક બેઠક હાજર રહ્યાં ત્યાં સુધી ન આવ્યા કુરૈશી

Pakistan FM Qureshi boycotts S Jaishankars opening statement in SAARC meeting

પાકિસ્તાન કાશ્મીર મામલે આખી દુનિયામાં સામે ગુહાર લગાવી રહ્યું છે, પરંતુ તેને સફળતા મળતી નજરે નથી આવી રહી. હવે ન્યૂયૉર્કમાં ચાલી રહેલ (SAARC)ના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન હડધૂત થયેલ પાકિસ્તાને ભારતની હાજરીના કારણે ભાગ ન લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ