Asia Cup 2022 / કેચ પાડવાની પાકિસ્તાનની જૂની આદત! અગાઉ પણ કરી ચૂક્યા છે ભોપાળા, આ VIDEOS જોઈને હસવું નહીં રોકી શકો

PAK vs SL Asia Cup Final: Pakistani players clashed with each other to catch the catch,Video

શ્રીલંકાએ પાકિસ્તાનને જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 147 રન જ કરી શક્યું હતું. શ્રીલંકાએ પાકિસ્તાનને ઓલ આઉટ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ