સર્વે / કંઈ નહીંને આવું ગમ્યું! 14 રાજ્યોની સ્ત્રીઓને પતિનું આ 'ખોટું' કામ ગમે છે, NHFS સર્વેમાં ખુલાસા

Over 30 pc women from 14 states, UT justify beating by husbands: NFHS

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NHFS)માં મહિલાઓને લઈને એક રસપ્રદ ખુલાસો થયો છે. 14 રાજ્યોની મહિલાઓને પતિના હાથનો માર ખાવામાં કોઈ સંકોચ થતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ