બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Opposition of BJP candidate Ashwin Kotwal

ગુજ'રાજ' 2022 / VIDEO: વ્યક્તિગત જવાબ આપવા હું બંધાયેલો નથી: પક્ષપલટો કરનાર ઉમેદવારે સ્થાનિકને જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 05:49 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડબ્રહ્મા બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ; વિજયનગરના જોરાવર નગર ગામે સ્થાનિકોએ કર્યો વિરોધ "કોરોનામાં કેમ મદદ કરી શક્યા નથી"

ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલનો વિરોધ
જોરાવરનગર ગામે સ્થાનિકોએ કર્યો વિરોધ
ઉમેદવાર વિરૂદ્ધ સ્થાનિકોમાં રોષ

ગુજરત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. આક્ષેપ અને નવિદેનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે આ બધાની વચ્ચે ક્યાંક ચૂંટણી બહિષ્કારના પણ સૂર ઉઠ્યાં છે તો ક્યાંક ઉમેદવાર સામે વિરોધનો વીડિયો પણ સામે આવ્યો છે. ખેડબ્રહ્મા બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વિજયનગરના જોરાવરનગર ગામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. જુઓ આ વીડિયો...


 

અશ્વિન કોટવાલના વિરોધનો વીડિયો
ખેડબ્રહ્મા વિધાનસભાના ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વિજયનગરના જોરાવરનગર ગામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકો દ્વારા અશ્વિન કોટવાલના વિરોધ કર્યો છે. જે વીડિયોમાં સ્થાનિકો નેતાજીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે, કોરોનામાં કેમ મદદ કરી શક્યા નથી. ગામમાં વિકાસના કામો ન થયા હોવાની સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. 

અશ્વિન કોટવાલનો સ્થાનિકોને જવાબ
રોષે ભરાયેલા સ્થાનિકોને પક્ષપલટો કરનાર ઉમેદવાર અશ્વિન કોટવાલે જવાબ આપ્યો હતો કે, તમારા વ્યક્તિગત જવાબ આપવા માટે બંધાયેલો નથી. તેમણે કહ્યું કે, ગામ લોકોએ મત આપવા હશે તો મને મત આપશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ