ભરૂચ / પાંચબત્તી વિસ્તારમાં લૂંટના ઈરાદે જવેલર્સની દુકાનમાં શખ્સોએ ફાયરિંગ કર્યુ

ભરૂચના ભરચક પાંચબત્તી વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગ ઘટના સામે આવી છે, જવેલર્સની દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ કર્યુ ફાયરિંગ કર્યું હતું. લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે. હુમલાખોરોને પકડવા જતા બે લોકોને ગોળી વાગતા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા આવ્યાં છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ