ભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ

onion price reached 165 mark imported stock will reach india on 20th january

ડુંગળીના ભાવ ઓછુ થવાનું નામ નથી લઇ રહ્યા. આયાત દ્વારા બજારમાં ડુંગળીનો પૂરવઠો વધારવાના સરકારના પ્રયાસ બાદ પણ ગોવા અને કેટલીક જગ્યાઓ પર ડુંગળીનો ભાવ 160-165 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. સંસદ (Parliament)માં સરકારે જણાવ્યું કે, આયાત કરવામાં આવેલી ડુંગળીનો જથ્થો 20 જાન્યુઆરી સુધી દેશમાં આવવા લાગશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ