અસર / કોરોના સંકટમાં ચીનથી આવી રહ્યાં છે મોટા સમાચાર, ભારતને થઈ શકે છે મોટો ફાયદો

One Thousand Foreign Companies Mull Production In India

ચીનમાં ઉત્પાદન કરી રહેલી લગભગ 1000 કંપનીઓ ભારતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ સેન્ટર સ્થાપી શકે છે. તેમાંથી લગભગ 300 કંપનીઓ સક્રિય રીતે સરકાર સાથે અલગ અલગ રૂપમાં વાતચીત કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ