ટેક / OnePlus 8 અને OnePlus 8 Pro લોન્ચ થયા, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

one plus 8 and one plus 8 launch, know price and features

ચાઈનીઝ ટેક કંપની OnePlus એ તેની 5G ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘OnePlus 8’ ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘One Plus 8’ અને ‘One Plus 8 Pro સ્માર્ટફોન’ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ