Coronavirus / જ્યારે અમદાવાદની મહિલા કોરોના સામે જીતીને ઘરે પહોંચી, સ્વાગત જોઈને આંખમાં આંસુ આવી જશે

One of the first patient of coronavirus from Ahmedabad gets recovered gets welcomed by relatives at home

કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા નીડરતાથી ઝીંક ઝીલી રહ્યું છે. રોજ ને રોજ વધતા જતા કેસીસની સામે કોરોનાના દર્દીઓ જેમને આ રોગ મટી જાય છે તેમની પણ સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધી રહી છે. ગુજરાતના અમદાવાદ શહેરના સૌથી શરૂઆતમાં કેસની મહિલા આજે કોરોના વાયરસથી મુક્ત થઇ છે. હોસ્પિટલથી ઘરે પહોંચતી વેળાએ ફ્લેટમાં લોકો તેનું તાળી પાડીને સ્વાગત કર્યું. આ રોગને હરાવવા બદલ આ મહિલાએ અમદાવાદ માટે એક પ્રેરણારૂપ દ્રષ્ટાંત મુક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ