કોરોના વાયરસ / કેરળમાં વધુ એક કોરોના વાયરસનો કેસ નોંધાયો, જાણો ક્યાંથી આવ્યો છે આ દર્દી

One more corona virus reported in Kerala

કેરળમાં બીજો કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. આ કેસ નોંધાતાની સાથે કેરળમાં ચિંતા વધી છે. જેના કારણે ડૉક્ટરો વધારે સજાગ થયા છે. આ કેસ સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ દર્દી પણ ચીનથી જ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ