હદ વટાવી / પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં કરી તોડફોડ, 22 મહિનામાં 11માં હુમલો

one more attack on a hindu temple in pakistan

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત હિંગલાજ માતા મંદિરને કટ્ટરપંથીઓએ સંપૂર્ણ રીતે નષ્ટ કરી મુક્યું છે. એ પણ ત્યારે જ્યારે ઇમરાન ખાન સરકાર મંદિરોની સુરક્ષાનો દાવો કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ