અલર્ટ / કોરોનાનો કોહરામ : વડોદરામાં વધુ એક વિસ્તાર રેડ ઝોન જાહેર, 1900 ઘર સંપૂર્ણ સીલ

વડોદરા ના નાગરવાડા બાદ હવે તાદલજા વિસ્તાર પણ તંત્ર એ રેડ ઝોન જાહેર કર્યો છે નાગરવાડા વિસ્તારથી પોઝીટીવ આવેલો તબીબ તાદલજા વિસ્તારમા આવેલી હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતો હતો જેના કારણે તાદળજા વિસ્તારમા પણ કોરોના સંક્રમણ થયુ હોવાની તંત્ર ને આશંકા છે જે બાદ તાદળજાના 700 ધર સીલ કર્યા છે પોલિસ નો મોટો કાફલો તૈયનાત કરી દેવામા આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ