કેમ છો ટ્રમ્પ! / બોલો, અમદાવાદના રસ્તા રાતોરાત દુબઈ જેવા થઈ ગયા, જુઓ VIDEO

one lakh tree planted to welcome donald trump ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. જેને લઇ અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારાયું છે. ત્યારે કરોડોના ખર્ચે રાતો રાત ગ્રીન સ્પેસ બનાવી દેવાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ