કૌભાંડ / સાવચેત રહેજો ! દેશભરમાં એક જ IMEI નંબરના એક લાખથી પણ વધુ મોબાઈલ ફોન સક્રિય

one lakh devices found running on same imei

આજકાલ મોબાઈલ ફોન આપણી જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. મોબાઈલ ફોનમાં આપણી વાતચીતનો તમામ રેકોર્ડ અને આપણી ઘણી અંગત માહિતી પણ હોય છે. એવા સંજોગોમાં મોબાઈલની ઉપયોગિતાની સાથે તેની પ્રાઈવસી અંગે પણ મોટાભાગના લોકો સાવધ રહેતા હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ