15મી ઓગસ્ટ / સ્વતંત્રતા દિવસે PM મોદીએ રાષ્ટ્ર જોગ 83 મિનિટ સંબોધન કર્યું, જાણો સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ કોના નામે ? 

On Independence Day, PM Modi addressed the nation for 83 minutes

15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવેલ ભાષણ હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ