બજેટ 2020 / બજેટ ટાણે જ LPG ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર!

on first day of new year increase in price of non subsidized lpg cylinder

સામાન્ય બજેટ પહેલાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્મશિયલ ગેસ સિલિન્ડર પર 224.98 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ઘરેલૂ રસોઈ ગેસની કિંમતોમાં કોઈ બદલાવ આવ્યો નથી. એટલે કે સામાન્ય માણસોએ જૂના ભાવ જ ચૂકવવાના રહેશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ