મહામારી / ભારતમાં ઓમિક્રોને જોર પકડ્યું, એક દિવસમાં નોંધાયા 12 નવા કેસ, કુલ 451 દર્દીઓ સંક્રમિત

Omicron outbreak in India, 12 new cases reported in one day, total 451 patients infected

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને ભારતમાં સ્પીડ પકડી છે. રવિવારે 3 રાજ્યોમાં ઓમિક્રોનના નવા 12 કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 451 થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ