તમારા કામનું / WhatsAppના જુના મેસેજ હવે ચપટી વગાડતા શોધી શકાશે, જાણો આ ખાસ ફિચસ કઈ રીતે કરે છે કામ

Old WhatsApp messages can now be found by tapping learn how this special feature works

WhatsAppનું 'સર્ચ બાય ડેટ' ફિચર યુઝર્સને પોતાની ચેટમાં જુના મેસેજને સરળતાથી સર્ચ કરવાની સુવિધા આપે છે. આ સુવિધા આઈઓએસના લેટેસ્ટ 23.1.75 અપડેટમાં શામેલ છે. 

બ્રેકિંગ ન્યૂઝ