બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / old man from maval riding horse

વાયરલ / OMG! આ 75 વર્ષના વૃદ્ધે છુટ્ટા હાથે કરી એવી ઘોડેસવારી કે ભલભલા યુવાનોને પણ શર્માવી દે

Khevna

Last Updated: 10:23 AM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં માવલ ઈલાકાના 75 વર્ષના વૃદ્ધના હાથ છોડીને ઘોડો દોડાવવાના ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જાણો વિગતવાર

  • ઘોડો દોડાવતા જોવા મળ્યા 75 વર્ષના વૃદ્ધ 
  • હાથ  છોડીને દોડાવતા હતા ઘોડો 
  • સોશિયલ મીડિયા પર વાયરલ 

ઘોડેસવારી કોઈ સરળ કાર્ય નથી તથા એક ઉમાર પછી તો આ વધુ કઠિન બનતું જાય છે. આવામાં મહારાષ્ટ્રના માવલ ઇલાકામાં 75 વર્ષના વૃદ્ધની હાથ છોડીને ઘોડો દોડાવવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બેલગાડીની રેસમાં આગળ હતો ઘોડો 
અસલમાં, માવલ ઇલાકામાં બેલગાડીઓની રેસ હતી. રેસ દરમિયાન બેલગાડી આગળ ઘોડા પર મધુકર પાંચપુતે સવાર હતા. આવું માનવામાં આવે છે કે જેટલો ઝડપી ઘોડો દોડશે, તેટલી ઝ ઝડપી બેલગાડી પણ ભાગશે. આવામાં નક્કી કરવામાં આવ્યું કે આગળ ઘોડો દોડાવવાવાળો માણસ કોઈ મજબૂત માણસ જ હોવો જોઈએ. 

હાથ છોડીને ઘોડો ભગાવી રહ્યા હતા 75 વર્ષના વૃદ્ધ 
આવામાં જ્યારે રેસ શરુ થઇ તો મધુકર પોતાના ઘોડાને લઈને ગોળીની રફતારથી નીકળ્યા તથા એવા નીકળ્યા કે લોકોની આંખો જ ફાટી ગઈ. મધુકર 75 વર્ષના છે તથા તેઓ હાથ છોડીને પોતાનો ઘોડો ભગાવી રહ્યા હતા. જેણે પણ આ તસ્વીરો જોઈ તેઓ હેરાન રહી ગયા કે આજના સમયમાં ઘોડાની લગામ થામ્યા વિના કેવી રીતે સવારી કરી રહ્યા છે. 

મોટેભાગે યુવાનો જ કરી શકે છે ઘોડેસવારી 
સામાન્ય રીતે કોઈ યુવાન વ્યક્તિ જ ઘડા પર સવાર થાય છે. મધુકરને જોઇને જુના જમાનામાં દુરદર્શન પર આવવાવાલિ એડની યાદ આવી ગઈ. 60 વર્ષના વૃદ્ધ છો કે 60 વર્ષના યુવાન. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ