ક્યાં સુધી? / રખડતાં ઢોરને કારણે ક્યાં સુધી નિર્દોષ નાગરિકો ગુમાવશે જીવ, આર્મી જવાન બાદ આણંદનાં વૃદ્ધનું મોત

old man died in Anand due to stray cattle gujarati news

આણંદમાં પાંચ દિવસ અગાઉ ગાયે એક વૃદ્વને અડફેટે લેતા આજે અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ