NRIs of this country can now use UPI | Ek Vaat Kau
Ek Vaat Kau /
આ દેશના NRI હવે UPI વાપરી શકશે | Ek Vaat Kau
Team VTV09:31 PM, 17 Jan 23
| Updated: 10:07 PM, 17 Jan 23
શું તમને જાણ થઈ UPI હવે અલગ અલગ 10 દેશોમાં વસતા NRIઓ માટે પણ ચાલુ થવાનું છે. પણ તમને સવાલ થશે કે શું આપણે જે રીતે ફ્રી ઓફ ચાર્જ લેણદેણ કરી શકીએ છીએ તેવી રીતે NRI પણ કરી શકશે? જાણો સમગ્ર વિગત EK VAAT KAUમાં