ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:56 PM, 12 March 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
Posted by Facebook app on Thursday, 2 May 2019
ADVERTISEMENT
દુનિયાની સૌથી મોટી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ કંપની ફેસબૂક લોકોને પૈસા કમાવવાની તક આપી રહ્યું છે. ફેસબૂક ઇંકે ગુરુવારે કહ્યું કે તે પોતાના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટર્સને એડ દ્વારા પૈસા કમાવવાની તક આપશે.
ADVERTISEMENT
કંપનીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે તે હવે કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાનો મોકો આપશે. તે સિવાય ફેસબૂકે જણાવ્યું કે બીજી કઇ રીતો છે જેના થકી તમે પૈસા કમાઇ શકો છો.
એક મિનીટના વીડિયોમાં મળશે પૈસા
કંપની હવે સોશ્યલ નેટવર્ક પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વિકલ્પ વધારી રહી છે. શરત તે છે કે આ એક મિનીટના વીડિયોમાં ઓછામાં ઓછી 30 સેકન્ડની એડ ચાલવી જોઇએ જ્યારે 3 મિનીટ કે તેનાથી વધારે સમયના વીડિયોમાં 45 સેકન્ડની એડ ચાલવી જોઇએ. હવે લોકો ફેસબૂકથી પણ કમાઇ શકશે.
ADVERTISEMENT
Posted by Facebook app on Tuesday, 7 July 2020
ADVERTISEMENT
કંપનીએ કહ્યું કે યુઝર કે પેજ છેલ્લા 60 દિવસ સુધી તેના વીડિયોમાં કુલ 6 લાખ વ્યુઝ લાવશે તો તેને આ તકનો લાભ મળશે. લાઇવ વીડિયોને પણ 60000 મિનીટ સુધી જોવો જરૂરી છે. કંપની ઇન્સ્ટાગ્રામ પર પણ વીડિયો વચ્ચે એડ બતાવે છે હવે તેને લઇને તે નવો પ્રયોગ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT