નિર્ણય / હવે ગામડે ગામડે જઈને RTO આપશે આ સુવિધા...

Now the RTO will go to the villages and provide the services

અનેકવાર સરકાર દ્વારા વાહનોમાં HSRPનાંખવા બાબતે મુદ્દતો આપવામાં આવી છે. તેમ છતાં તેનું કામ પુરુ નથી થયું. ત્યારે  RTO દ્વારા આ કામને ઝડપથી પુરુ કરવા માટે કામગીરી હાથ ધરી છે. જેને પગલે લોકોનાં ઘરે જઈ HSRP નાંખવાની સુવિધા RTO દ્વારા પૂરા પાડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ