દંડ / અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારના ઘરે 100 રૂપિયાનો મેમો ફટકારાયો, AMCનો નવો નિયમ...

Now Rs 100 penalty for spitting in ahmedabad

જાહેરમાં થુંકનાર શખ્સને AMCએ મેમો ફટકાર્યો છે. AMC દ્વારા 100 રૂપિયાનો મેમો ફટકારાયો છે. CCTV ફૂટેજના આધારે જાહેરમાં થુંકનાર શખ્સને મેમો મોકલ્યો છે. મળતી માહિતી મુજબ જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ મેમો આપવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ