પ્રોસેસ / દિવાળીમાં ગેસ બુકિંગમાં મળશે ખાસ ડિસ્કાઉન્ટ, આ પ્રોસેસથી કરાવો બુકિંગ

now book your lpg gas cylinder via amaazon pay and get 50 rupees cashback

દિવાળીના અવસરે જો તમારે ગેસ બુકિંગ કરાવવાનું છે તો તમને મોટી રાહત મળી શકે છે. જો તમે ઓનલાઈન ગેસનું બુકિંગ કરાવો છો તો તમે સસ્તામાં બુકિંગ કરાવી શકો છો. અમેઝોન પર ગ્રાહકોને એલપીજીના સિલિન્ડરના બુકિંગમાં 50 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ