તોફાન / હવામાન વિભાગે જાહેર કર્યા વાવાઝોડાના નામોની યાદી : અર્ણબ, વ્યોમ અને ગતિ જેવા નામ

now arnab is the name of cyclone imd list names of tropical cyclone over north indian ocean

ભારતીય હવામાન વિભાગે ભારતીય મહાસાગરના ઉત્તરમાં આવનારા તોફાનના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં અલગ-અલગ પ્રકારના નામ છે.  જેમકે અર્ણબ, વ્યોમ, નિસર્ગ, ઉપાકુલ, આગ, ગતિ વગેરે. ભારતે 13 દેશોમાં હાજર પોતાના વેધર મોનિટરિંગ સેન્ટર્સ અનુસાર આ ચક્રવાતી તોફાનોના નામ આપ્યા છે. કુલ મળીને અલગ-અલગ 169 તોફાનોના નામ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ