ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિધાનસભા ચૂંટણી / મહારાષ્ટ્રમાં હવે NCP અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને સર્જાઇ મુશ્કેલી

nothing is clear about seat sharing in maharashtra for ncp

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને તેમની સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ભલે 125-125 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા પર સહમતિ દર્શાવી છે. પરંતુ શરદ પવારની પાર્ટીની રાજ્યમાં તમામ 36 જિલ્લામાં પ્રતિનિધિત્વની માંગથી બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ગુંચવણ પેદા થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ