ભેળસેળ / ઉત્તર ગુજરાતની આ ડેરીના ઘીમાં ભેળસેળને લઇને થયો મોટો ખુલાસો

north gujarat dairy produt ghee

મહેસાણાના દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. જેમાં ડેરીમાંથી વનસ્પતિ ઘી અને અન્ય ભેળસેળ મળ્યું હોવાનું સામે આવ્યું છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને 147 પૈકી 146 સેમ્પલમાં ભેળસેળ મળી હતી. ઘી ભેળસેળ મામલે મહેસાણામાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ