સુંદર ડાન્સ / 'ટિપ ટિપ બરસા પાની' સોન્ગ પર નોરા ફતેહીએ ઠુમકા લગાવીને સ્ટેજ ગજવ્યું, જુઓ VIDEO

nora fatehi flaunts her dancing skills on tip tip barsa paani dance deewane juniors

નોરા ફતેહી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડાન્સિંગ ક્વીન છે. તેના ડાન્સના લાખો દીવાના છે. સ્ટેજ હોય કે પછી સ્ક્રીન જ્યારે નોરા ડાન્સ કરે છે તો તેના પરથી નજર હટતી નથી. હવે નોરા ડાન્સ દીવાને જૂનિયર્સ શોમાં જજ તરીકે જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ